પુનર્નિયમ 4:47 - પવિત્ર બાઈબલ47 અને તેના પ્રદેશનો તેમ જ બાશાનના રાજા ઓગના પ્રદેશનો એમ યર્દનના પૂર્વકાંઠે આવેલા બે અમોરી રાજાઓના પ્રદેશનો કબજો લીધો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 અને તેઓએ તેના દેશને તથા બાશાનના રાજા ઓગના દેશને પોતાનું વતન કરી લીધું. તેઓ યર્દન પાર પૂર્વ દિશાએ વસનાર અમોરીઓના બે રાજાઓ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.47 ઇઝરાયલીઓએ તેના દેશનો તથા ઓગ રાજાના દેશનો કબજો કરી લીધો હતો. આ બે રાજાઓ તો યર્દન નદીની પૂર્વે વસનાર અમોરીઓના રાજાઓ હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 તેઓએ તેના દેશનો તેમ જ બાશાનના રાજા ઓગના દેશનો, યર્દનની પૂર્વ તરફ આવેલા અમોરીના બે રાજાઓના દેશનો કબજો લીધો હતો. Viz kapitola |