Online Bible

- Reklamy -




પુનર્નિયમ 4:38 - પવિત્ર બાઈબલ

38 તમાંરા કરતા મોટા અને શકિતશાળી રાષ્ટ્રોને તેમણે હાંકી કાઢી અને તેઓના દેશો તમને સોંપ્યા, જેમ આજે છે તેમ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 એ માટે કે તે તારા કરતાં મોટી તથા સમર્થ દેશજાતિઓને તારી આગળથી હાંકી કાઢે, ને તને તેઓના દેશમાં પ્રવેશ કરાવીને તે તને વારસામાં આપે, જેમ આજ છે તેમ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 એ માટે કે, જેમ આજે બની રહ્યું છે તેમ તમારા કરતાં મહાન અને સંખ્યાવાન પ્રજાઓને તે તમારી સમક્ષથી હાંકી કાઢે અને તમને તેમના દેશમાં લાવીને તમને વતન તરીકે તે આપે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 એ માટે કે તેઓ તમારા કરતાં મોટી અને સમર્થ દેશજાતિઓને નસાડી મૂકે. અને તેઓના દેશમાં પ્રવેશ કરાવી અને તેઓને વારસો આપે, જેમ આજે છે તેમ.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 4:38

Následuj nás:

Reklamy


Reklamy