Online Bible

- Reklamy -




પુનર્નિયમ 4:22 - પવિત્ર બાઈબલ

22 હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. માંરે નદીની આ બાજુના દેશમાં જ મરવાનું છે. પણ તમે યર્દન ઓળંગીને તે સમૃદ્વ ભૂમિનો કબજો પ્રાપ્ત કરશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ હું તો નક્કી આ દેશમાં જ મરવાનો, હું યર્દન ઊતરવા પામવાનો જ નથી. પણ તમે તો પેલી બાજુ જશો, ને એ ઉત્તમ દેશનું વતન પ્રાપ્ત કરશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 પણ હું તો આ જગ્યાએ જ મૃત્યુ પામીશ. હું આ યર્દન નદી ઓળંગવાનો નથી, પણ તમે પેલે પાર જશો અને એ ફળદ્રુપ દેશનો કબજો લેશો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 હું તો નક્કી આ દેશમાં જ મરવાનો છું, હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. પણ તમે પેલી પાર જશો. અને એ ઉતમ દેશનું વતન પ્રાપ્ત કરશો.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 4:22

Následuj nás:

Reklamy


Reklamy