Online Bible

- Reklamy -




પુનર્નિયમ 34:12 - પવિત્ર બાઈબલ

12 સમગ્ર ઇસ્રાએલી પ્રજાના દેખતાં તેમણે જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો અન્ય કોઈ પ્રબોધક કરી શકયો નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તથા સર્વ મહાન કામમાં, તથા જે સર્વ ભયંકર કૃત્યો મૂસાએ સર્વ ઇઝરાયલના જોતાં કર્યા, તેમાં [તેના જેવો કોઈ ઊઠ્યો નથી.]

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તે જ પ્રમાણે મોશેએ સમગ્ર ઇઝરાયલની સમક્ષ જે મહાન અને પ્રતાપી કાર્યો કર્યા તેવાં કાર્યો પણ બીજા કોઈ સંદેશવાહકે કર્યાં નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 આખી ઇઝરાયલી પ્રજાના દેખતાં મૂસાએ જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો બીજો કોઈ પ્રબોધક કરી શકયો નથી.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 34:12

Následuj nás:

Reklamy


Reklamy