Online Bible

- Reklamy -




પુનર્નિયમ 34:11 - પવિત્ર બાઈબલ

11 મિસરના દેશમાં ફારુન અને તેના અમલદારો તથા સમગ્ર દેશ વિરુદ્ધ યહોવાએ તેની પાસે જે ચમત્કારો અને પરચાઓ કરાવ્યા તેવા બીજા કોઈ પ્રબોધકે કર્યા નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એટલે મિસર દેશમાં, ફારુન પર તથા તેના સર્વ ચાકરો પર, તથા તેના આખા દેશ પર, જે સર્વ ચિહ્નો તથા ચમત્કારો કરવાને યહોવાએ તેને મોકલ્યો તેમાં;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 મોશેએ ઇજિપ્ત દેશમાં ફેરોની, અધિકારીઓની અને તેના સમગ્ર દેશની વિરુધ જે ચમત્કારો અને અજાયબ કાર્યો કર્યાં તેવાં કાર્યો બીજા કોઈ સંદેશવાહકે કર્યા નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મિસર દેશમાં ફારુન પર તથા તેના ચાકરો પર તથા તેના આખા દેશ પર યહોવાહે તેને જે બધા ચમત્કારો તથા ચિહ્નો કરવા મોકલ્યો તેના જેવો બીજા કોઈ પ્રબોધક નથી.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 34:11

Následuj nás:

Reklamy


Reklamy