Online Bible

- Reklamy -




પુનર્નિયમ 33:4 - પવિત્ર બાઈબલ

4 મૂસાએ અમને જે નિયમનું પાલન કરવાનું કહ્યું હતું તે જ અમાંરો યાકૂબના વંશજોના મૂલ્યવાન વારસો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મૂસાએ અમને, યાકૂબના સમુદાયને, વારસા તરીકે નિયમશાસ્‍ત્ર આપ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 મોશેએ અમને એટલે, યાકોબના જનસમુદાયને, વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 33:4

Následuj nás:

Reklamy


Reklamy