Online Bible

- Reklamy -




પુનર્નિયમ 33:22 - પવિત્ર બાઈબલ

22 મૂસાએ દાન વિષે કહ્યું, “દાન તો સિંહનું બચ્ચું છે-તે બાશાનમાંથી ઢોળાવો પરથી ફાળ ભરતું આવે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને દાન વિષે તેણે કહ્યું: “દાન બાશાનથી કૂદી નીકળતું સિંહનું બચ્ચું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 તેણે દાનના કુળ વિષે કહ્યું: “દાનનું કુળ બાશાન પ્રદેશમાંથી તરાપ મારતા સિંહના બચ્ચા જેવું છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 મૂસાએ દાન વિષે કહ્યું, “દાન બાશાનથી કૂદી નીકળતું, સિંહનું બચ્ચું છે.”

Viz kapitola kopírovat




પુનર્નિયમ 33:22

Následuj nás:

Reklamy


Reklamy