પુનર્નિયમ 32:52 - પવિત્ર બાઈબલ52 તેથી સર્વ ઇસ્રાએલીઓને જે દેશ આપનાર છું. તેને તૂ દૂરથી જોઈ શકીશ. પણ તેમાં પ્રવેશ કરી શકીશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 કેમ કે તું તે દેશને આઘેથી જોશે, પણ જે દેશ હું ઇઝરાયલી લોકોને આપું છું તેમાં તું જવા પામશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.52 તેથી તે દેશને તું દૂરથી જોશે પણ જે દેશ હું ઇઝરાયલીઓને આપું છું તેમાં તું પ્રવેશ કરવા પામશે નહિ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 કેમ કે તે દેશને તું દૂરથી જોશે; પણ જે દેશ હું ઇઝરાયલપુત્રોને આપનાર છું તેમાં પ્રવેશ કરી શકીશ નહિ.” Viz kapitola |