પુનર્નિયમ 32:33 - પવિત્ર બાઈબલ33 વિષવેલ જેવા કડવા વખ, ને સર્પના જીવલેણ વિષ જેવા. દ્રાક્ષારસ તેઓ પીએ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તેઓનો દ્રાક્ષારસ અજગરોનું ઝેર તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 તેઓ સાપનું ઝેર અને નાગના ક્તિલ વિષ ભેળવેલા દ્રાક્ષાસવ જેવા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તેઓના દ્રાક્ષારસ અજગરોનું ઝેર તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે. Viz kapitola |