પુનર્નિયમ 32:28 - પવિત્ર બાઈબલ28 “ઇસ્રાએલ સમજણ વગરની મૂર્ખ પ્રજા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 કેમ કે તેઓ અબુદ્ધ દેશજાતિ છે, અને તેઓમાં કંઈ સમજણ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 “ઇઝરાયલ અબુધ પ્રજા છે, અને તેમનામાં કંઈ સમજણ નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 કેમ કે તેઓ સમજણ વગરની મૂર્ખ પ્રજા છે. અને તેઓમાં કંઈ સમજણ નથી. Viz kapitola |