Online Bible

- Reklamy -




પુનર્નિયમ 32:1 - પવિત્ર બાઈબલ

1 “અરે! હે આકાશો, હું કહું તે કાને ધરો, અને હે પૃથ્વી, તુ માંરા શબ્દો સાંભળ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 “હે આકાશો, કાન ધરો ને હું બોલીશ; અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળે:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 “હે આકાશો, મારા શબ્દો કાને ધરો; હે પૃથ્વી, મારી વાત યાનપૂર્વક સાંભળ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે આકાશો, કાન ધરો અને હું બોલીશ. હે પૃથ્વી, તું મારા મુખના શબ્દો સાંભળ.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 32:1

Následuj nás:

Reklamy


Reklamy