Online Bible

- Reklamy -




પુનર્નિયમ 31:4 - પવિત્ર બાઈબલ

4 “યહોવાએ અમોરીઓના રાજાઓ સીહોન અને ઓગ અને તેમના દેશોનો નાશ કર્યો તે રીતે તે આ દેશમાં રહેતા લોકોનો નાશ કરશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને અમોરીઓના રાજા સિહોન તથા ઓગ, તથા તેઓના દેશ કે જેમનો યહોવાએ નાશ કર્યો, તેઓને જેમ તેમણે કર્યું તેમ તે તેઓને કરશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 જેમ પ્રભુએ અમોરીઓના રાજા સિહોન તથા ઓગ અને તેમના દેશનો વિનાશ કર્યો તે જ પ્રમાણે પ્રભુ એ પ્રજાઓનો વિનાશ કરશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અમોરીઓના રાજાઓ સીહોન તથા ઓગ તેઓના દેશ જેમનો યહોવાહે નાશ કર્યો, તેઓને જેમ તેમણે કર્યું તેમ તે તેઓને કરશે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 31:4

Následuj nás:

Reklamy


Reklamy