પુનર્નિયમ 30:7 - પવિત્ર બાઈબલ7 “ત્યારબાદ તમાંરા દેવ યહોવા આ બધા શ્રાપ તમાંરા શત્રુઓ તથા તમને રંજાડનાર પર મોકલી આપશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને યહોવા તારા ઈશ્વર આ સર્વ શાપ તારા જે શત્રુઓએ તથા તારા જે દ્વેષીઓએ તને સતાવ્યો, તેઓના પર લાવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તમારા ઈશ્વર પ્રભુ તમારો તિરસ્કાર કરનાર અને તમારા પર જુલમ કરનાર તમારા શત્રુઓ પર આ સર્વ શાપ લાવશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યહોવાહ તમારા ઈશ્વર આ બધા શાપો તમારા શત્રુઓ પર તથા તમને ધિક્કારનાર પર મોકલી આપશે. Viz kapitola |