પુનર્નિયમ 30:15 - પવિત્ર બાઈબલ15 “જુઓ, આજે હું તમને જીવન અને મૃત્યુ વચ્ચે; સારા અને દુષ્ટ વચ્ચે પસંદગી આપું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જો, મેં આજે તારી આગળ જીવન તથા ભલું, ને મરણ તથા ભૂંડું મૂક્યાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 “આજે હું તમને જીવન અને મરણ વચ્ચે અને સારા અને નરસા વચ્ચે પસંદગી કરવાની તક આપું છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જુઓ, આજે મેં તમારી આગળ જીવન તથા સારું, મરણ તથા ખોટું મૂક્યાં છે. Viz kapitola |