પુનર્નિયમ 30:12 - પવિત્ર બાઈબલ12 આ નિયમો આકાશમાં ઉંચે નથી કે તમે કહો કે, ‘કોણ એટલું ઉપર જશે અને આપણા માંટે તે લાવશે, કે જેથી આપણે તે સાંભળી તેનું પાલન કરીએ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તે આકાશમાં નથી કે જેથી તું કહે, ‘કોણ અમારે માટે આકાશમાં જઈને તે અમારી પાસે લાવીને અમને તે સંભળાવે, કે અમે તે પાળીએ?’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તે ઉપર આકાશમાં નથી કે તમારે એમ કહેવું પડે કે, ‘કોણ અમારે માટે આકાશમાં જઈને તે અમારી પાસે લાવે કે અમે તે સાંભળીએ અને તેનું પાલન કરીએ?’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તે આકાશમાં નથી કે તમે કહો કે, ‘કોણ આપણે માટે ઉપર જઈને લાવીને આપણને સંભળાવે કે આપણે તે પાળીએ?’” Viz kapitola |