Online Bible

- Reklamy -




પુનર્નિયમ 3:26 - પવિત્ર બાઈબલ

26 “પરંતુ તમાંરા કારણે યહોવા માંરા પર રોષે ભરાયા હતા અને માંરી અરજ સાંભળી નહોતી; તેમણે મને કહ્યું, ‘બસ, હવે એ વિષે ફરી વાત કરીશ નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પણ તમારે લીધે મારા પર કોપાયમાન હોવાથી યહોવાએ મારી વિનંતી સાંભળી નહિ. અને યહોવાએ મને કહ્યું કે, ‘તું આટલામાં જ સંતોષ માન, આ બાબત વિષે હવે પછી કદી મારી આગળ બોલીશ નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 પરંતુ તમારે લીધે પ્રભુ મારા પર રોષે ભરાયા હોવાથી તેમણે મારી વિનંતી સાંભળી નહિ. પ્રભુએ મને કહ્યું, ‘તારે માટે આટલું બસ છે! એ બાબત વિષે હવે મારી સાથે ફરી કદી બોલીશ નહિ!’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પરંતુ તમારે કારણે યહોવાહ મારા પર ગુસ્સે થયા હતા તેમણે મારી અરજ સાંભળી નહિ. અને મને કહ્યું, “તારા માટે આટલું જ બસ છે, આ બાબત વિષે કદી મારી આગળ બોલીશ નહિ.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 3:26

Následuj nás:

Reklamy


Reklamy