પુનર્નિયમ 3:19 - પવિત્ર બાઈબલ19 મેં તેઓને એ પણ કહ્યું હતું કે, મેં તમને જે નગરો આપ્યા છે તેમાં તમાંરી સ્ત્રીઓ અને બાળકો તથા પશુઓ પાછળ જ રહે. મને ખબર છે તમાંરી પાસે ઘણા ઢોર છે અને સ્ત્રીઓ તેની સંભાળ રાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પણ તમારી સ્ત્રીઓ તથા તમારાં બાળકો તથા તમારાં ઢોર, [હું જાણું છું કે તમારી પાસે ઢોર ઘણાં છે,] જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 હું જાણું છું કે તમારી પાસે પુષ્કળ ઢોરઢાંક છે; તેથી તમારી સ્ત્રીઓ, તથા તમારાં બાળકો અને ઢોરઢાંક મેં તમને આપેલાં નગરોમાં રહે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પણ તમારી પત્નીઓ, તમારાં બાળકો તથા તમારાં જાનવર હું જાણું છું કે તમારી પાસે ઘણાં જાનવર છે, જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં તેઓ રહે, Viz kapitola |