પુનર્નિયમ 3:16 - પવિત્ર બાઈબલ16 અને રૂબેનના અને ગાદના વંશજોને મેં ગિલયાદથી માંડીને આનોર્નના કોતર સુધીનો પ્રદેશ આપ્યો હતો. કોતરનો મધ્ય ભાગ તે તેની દક્ષિણ સરહદ હતી અને આમ્મોનીઓની સરહદે આવેલી યાબ્બોક નદીએ એની ઉત્તર સરહદ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને રુબેનીઓને તથા ગાદીઓને મેં ગિલ્યાદથી તે આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ કે જેની સરહદ તે ખીણની વચ્ચોવચ આવેલી હતી તે આપ્યો; એટલે યાબ્બોક નદી કે જે આમ્મોનપુત્રોની સરહદ છે ત્યાં સુધીનો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 અને રૂબેન તથા ગાદના કુળના લોકોને ગિલ્યાદથી આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ આપ્યો હતો. તે ખીણની વચમાંથી તેમની દક્ષિણની સરહદ હતી; જે આમ્મોનીઓની સરહદ પણ હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 રુબેનીઓને અને ગાદીઓને મેં ગિલ્યાદથી માંડીને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ જે પ્રદેશની સરહદ તે ખીણની વચ્ચે આવેલી હતી તે, યાબ્બોક નદી જે આમ્મોનપુત્રોની સરહદ છે ત્યાં સુધીનો પ્રદેશ આપ્યો. Viz kapitola |