Online Bible

- Reklamy -




પુનર્નિયમ 3:13 - પવિત્ર બાઈબલ

13 અને ગિલયાદનો બાકીનો પ્રદેશ, બાશાનનો સમગ્ર પ્રદેશ, ઓગનું રાજ્ય, એટલે કે આગોર્બનો સમગ્ર પ્રદેશ મેં મનાશ્શાના અડધા વંશને આપ્યો.” (જ્રબાશાનનો સમગ્ર પ્રદેશ રફાઈઓનો દેશ કહેવાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને ગિલ્યાદનો બાકીનો ભાગ, તથા ઓગનું રાજ્ય એટલે આખો બાશાન, મેં મનાશ્શાના અર્ધકુળને આપ્યો. આર્ગોબનો આખો પ્રાંત, એટલે આખો બાશાન દેશ [મેં તમને આપ્યો]. [તે રાફાઈઓનો દેશ] કહેવાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 ગિલ્યાદનો બાકીનો પ્રદેશ તથા ઓગ રાજાનો બાશાનનો એટલે આર્ગોબનો સમગ્ર વિસ્તાર મેં મન્‍નાશાના અર્ધા કુળને આપ્યો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ગિલ્યાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખું બાશાન મેં મનાશ્શાના અર્ધકુળને આપ્યું. આર્ગોબનો આખો પ્રદેશ, આખું બાશાન આપ્યું. તે રફાઈઓનો દેશ કહેવાય છે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 3:13

Následuj nás:

Reklamy


Reklamy