Online Bible

- Reklamy -




પુનર્નિયમ 29:27 - પવિત્ર બાઈબલ

27 તેથી યહોવાએ ભૂમિનાં લોકો પર રોષે ભરાયા અને આ ગ્રંથમાં લખેલા બધા શ્રાપો તેમના પર ઉતાર્યા,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 માટે આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ આ દેશ પર લાવવાને યહોવાનો કોપ તે પર સળગ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 તેથી પ્રભુનો ક્રોધાગ્નિ એ દેશ વિરુધ ભભૂકી ઊઠયો અને આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ તે તેમના પર લાવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તેથી આ પુસ્તકમાં લખેલા શાપો આ દેશ પર લાવવાને યહોવાહનો કોપ તેઓ પર સળગ્યો હતો.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 29:27

Následuj nás:

Reklamy


Reklamy