પુનર્નિયમ 29:22 - પવિત્ર બાઈબલ22 “ભવિષ્યમાં તમાંરા વંશજો, તેમજ દૂર દેશથી આવનાર વિદેશીઓ પણ યહોવાએ તમાંરા અને તમાંરા દેશને આપેલા રોગો અને આફતો જોશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને તમારી પાછળ થનાર છોકરાંની આવતી પેઢી, તથા દૂર દેશથી આવનાર પરદેશી આ દેશની મરકીઓ તથા યહોવાએ તેને લાગુ પાડેલા રોગ જોશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 “તમારાં સંતાનોની ભાવિ પેઢી અને દૂર દેશોથી આવનાર પરદેશીઓ ભવિષ્યમાં પ્રભુએ તમારા દેશ પર ઊતરેલા રોગો અને આફતો જોશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 અને તમારી પાછળ થનાર તમારાં સંતાનોની આગામી પેઢી તથા દૂર દેશથી આવનાર પરદેશી પણ યહોવાહે આ દેશને આપેલા રોગો અને આફતો જોશે. Viz kapitola |