પુનર્નિયમ 29:16 - પવિત્ર બાઈબલ16 તમે મિસરમાં કેવી રીતે રહેતા હતા અને તે છોડીને કેવી રીતે દુશ્મનોના દેશોના શહેરમાં થઈને સુરક્ષાપૂર્વક આપણે યાત્રા કરી, તે બધું તમને યાદ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 (કેમ કે આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા, ને જે દેશજાતિઓમાં થઈને તમે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે આવ્યા એ તમે જાણો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 “(ઇજિપ્ત દેશમાં આપણે કેવી હાલતમાં રહેતા હતા અને બીજી પ્રજાઓની હદમાં થઈને કેવી મુશ્કેલીથી પસાર થયા તેની તમને ખબર છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા અને જે દેશજાતિઓમાં થઈને આપણે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે બહાર આવ્યા એ તમે જાણો છો. Viz kapitola |