પુનર્નિયમ 29:15 - પવિત્ર બાઈબલ15 આજે તેમની સમક્ષ ઉભેલા આપણે સૌની સાથે અને આપણા વંશજો જે આજે અહીં હાજર નથી તેમની સાથે પણ તેઓ આ કરાર કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પરંતુ આજે આપણી સાથે યહોવા આપણા ઈશ્વરની આગળ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમ જ આજે અહીં આપણી સાથે જે નહિ હોય તેની સાથે પણ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પરંતુ આજે પ્રભુની સમક્ષ ઉપસ્થિત થયેલા આપણ સર્વની સાથે તેમજ આપણી ભાવિ પેઢીના વંશજો સાથે પણ કરે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પરંતુ આજે આપણી સાથે યહોવાહ આપણા ઈશ્વરની સમક્ષ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમ જ આજે આપણી સાથે જે નહિ હોય તેની સાથે પણ. Viz kapitola |