પુનર્નિયમ 29:13 - પવિત્ર બાઈબલ13 તમને અને તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યા પ્રમાંણે એ કરારથી યહોવા તમને આજે પોતાની પ્રજા બનાવે છે અને પોતે તમાંરા દેવ થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 કે તે આજે પોતાની પ્રજા તરીકે તને સ્થાપે, અને જેમ તેમણે તને કહ્યું હતું, તથા જેમ તેમણે તારા પિતૃઓની આગળ, એટલે ઇબ્રાહિમની આગળ, ઇસહાકની આગળ, તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તેમ તે તારા ઈશ્વર થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 જેથી તે આજે તમને પોતાના લોક તરીકે સ્થાપિત કરે અને તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબની સમક્ષ તેમણે જે શપથ લીધા તે પ્રમાણે તે તમારા ઈશ્વર બને. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કે તેઓ આજે તમને પોતાની પ્રજા બનાવે અને જેમ તેમણે તમને કહ્યું હતું, તથા જેમ તેમણે તમારા પિતૃઓ આગળ, એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા, તેમ તે તમારા ઈશ્વર થાય. Viz kapitola |