પુનર્નિયમ 29:10 - પવિત્ર બાઈબલ10 “આજે તમે બધા વંશોના વડાઓ, આગેવાનો, ઇસ્રાએલના લોકો, તમાંરા ન્યાયાધીશો, તથા વહીવટી અધિકારીઓ-અહીં તમાંરા યહોવા દેવના સાન્નિધ્યમાં ઊભા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 આજે યહોવા તમારા ઈશ્વરની આગળ તમે સર્વ ઊભા છો. તમારા નેતા, તમારાં કુળો, તમારા વડીલો, તથા તમારા સરદારો, એટલે સર્વ ઇઝરાયલી માણસો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 “આજે તમારા ઈશ્વર પ્રભુની આગળ તમે સર્વ એકત્ર થયા છો; તમારા કુળોના આગેવાનો, તમારા વડીલો, તમારા અધિકારીઓ, ઇઝરાયલના સર્વ પુરુષો, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 આજે યહોવાહ તમારા ઈશ્વરની આગળ તમે બધા ઉપસ્થિત છો; તમારા નેતા, તમારાં કુળો, તમારા વડીલો તથા તમારા સરદારો એટલે સર્વ ઇઝરાયલી માણસો, Viz kapitola |