Online Bible

- Reklamy -




પુનર્નિયમ 28:66 - પવિત્ર બાઈબલ

66 તમાંરું જીવન ભયભીત જ રહેશે. રાતદિવસ તમે ભયમાં જ જીવશો. સવારનો પ્રકાશ તમે જોવા પામશો કે નહિ તેનો પણ વિશ્વાસ તમને નહિ હોય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

66 અને તારો જીવ ભયમાં જ રહેશે. અને તું રાત દિવસ ગભરાટમાં રહેશે, ને તારા જીવનો તને કંઈ ભરોસો નહિ રહે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

66 તમારી જિંદગી હંમેશા જોખમમાં હશે. તમે રાતદિવસ ગભરાટમાં રહેશો અને સતત મોતના ભય હેઠળ જીવશો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

66 તમારું જીવન શંકામાં રહશે; તમે રાત અને દિવસ ભયભીત રહેશો અને તમારા જીવનની કોઈ ખાતરી નહિ રહે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 28:66

Následuj nás:

Reklamy


Reklamy