Online Bible

- Reklamy -




પુનર્નિયમ 28:61 - પવિત્ર બાઈબલ

61 ઉપરાંત, તે તમને આ સંહિતામાં ન ગણાવેલા બીજા બધા રોગો અને મરકીઓનો ભોગ બનાવશે અને અંતે તમે હતા ન હતા થઈ જશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

61 વળી જે રોગ તથા જે મરકી આ નિયમના પુસ્તકમાં લખેલાં નથી, તેઓને યહોવા તારો નાશ થાય ત્યાં સુધી તારા પર લાવ્યા કરશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

61 વળી, જે રોગ અને મરકીનાં નામ નિયમના આ પુસ્તકમાં લખેલાં નથી તેમને પણ પ્રભુ તમારો વિનાશ થાય ત્યાં સુધી તમારા પર લાવ્યા કરશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

61 તમારો નાશ થાય ત્યાં સુધી જે રોગ તથા મરકી નિયમનાં પુસ્તકમાં લખેલાં નથી, તે યહોવાહ તારા પર લાવ્યા કરશે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 28:61

Následuj nás:

Reklamy


Reklamy