Online Bible

- Reklamy -




પુનર્નિયમ 28:60 - પવિત્ર બાઈબલ

60 યહોવા તમાંરા ઉપર મિસરમાં પ્રચલિત અસાધ્ય રોગો મોકલશે જેનાથી તમે ગભરાતા હતા અને તમને આ રોગો લાગુ પડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

60 અને મિસરના જે સર્વ રોગથી તું ડરતો હતો, તે તે તારા પર ફરીથી લાવશે. અને તે તને વળગી રહેશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

60 તમને જેમનો ખૂબ ડર હતો તે ઇજિપ્ત દેશના રોગો તે તમારા પર લાવશે અને તમે સાજા થશો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

60 મિસરના જે રોગથી તમે બીતા હતા, તે રોગો હું તમારા પર લાવીશ; તે તમને વળગી રહેશે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 28:60

Následuj nás:

Reklamy


Reklamy