પુનર્નિયમ 28:46 - પવિત્ર બાઈબલ46 વળી એ ચેતવણીરૂપ શ્રાપો તમાંરા પાપના પુરાવા રૂપ બનશે અને તમાંરા તથા તમાંરા વંશજો પર કાયમ રહેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 અને તેઓ તારા પર તથા તારા વંશજો પર સદા ચિહ્નરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.46 તેઓ તમારા પર અને તમારા વંશજો પર પ્રભુના ન્યાયચુકાદાના પુરાવા તરીકે સદા રહેશે; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 આ બધા શાપો તમારા પર તથા તમારા વંશજો પર હંમેશા ચિહ્નોરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે. Viz kapitola |