પુનર્નિયમ 28:44 - પવિત્ર બાઈબલ44 તેઓ તમાંરા લેણદાર બનશે. તમે તે લોકોના લેણદાર નહિ બનો, તેઓ ઉપર રહેશે અને તમે નીચે રહેશો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 તે તને ધીરશે, પણ તું તેને ધીરશે નહિ. તે શિર થશે, ને તું પુચ્છ થઈ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 તેઓ તમને નાણાં ધીરશે, પણ તમે તેમને ધીરશો નહિ. તેઓ અગ્રેસર થશે અને તમે અનુયાયીઓ થશો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 તેઓ તમને ઉછીનું આપશે, પણ તમે તેઓને ઉછીનું નહિ આપો, તે સર્વોપરી થશે અને તમે પાછળ રહી જશો. Viz kapitola |