Online Bible

- Reklamy -




પુનર્નિયમ 28:39 - પવિત્ર બાઈબલ

39 તમે દ્રાક્ષાવાડીઓ રોપશો, કાળજીપૂર્વક કેળવશો, છતાં તમે તેની દ્રાક્ષ ખાવા કે દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કારણ કે જંતુઓ દ્રાક્ષોને ખાઈ જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 તું દ્રાક્ષાવાડીઓને રોપશે ને તેને કેળવશે, પણ તું તેમનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ, અથવા [દ્રાક્ષો] વીણવા નહિ પામે; કેમ કે કાતરા તે ખાઈ જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેમની સંભાળ લેશો, પણ તમે દ્રાક્ષ વીણવા કે તેમનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ; કારણ, કાતરાઓ તે ખાઈ જશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેને ઉછેરશો, પણ તમે તેમાંથી દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કે તેમાંની દ્રાક્ષ પણ ભેગી કરવા પામશો નહિ, કેમ કે કીડા તેઓને ખાઈ જશે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 28:39

Následuj nás:

Reklamy


Reklamy