પુનર્નિયમ 28:28 - પવિત્ર બાઈબલ28 યહોવા તમને ગાંડા, આંધળા બનાવશે અને બીજા માંનસિક રોગો આપશે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 ગાંડપણથી તથા અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવા તને મારશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 એ ઉપરાંત ગાંડપણ, અંધાપો અને મગજની અસ્થિરતાથી પ્રભુ તમને પીડા દેશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પાગલપનથી, અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવાહ તમને મારશે. Viz kapitola |