પુનર્નિયમ 27:9 - પવિત્ર બાઈબલ9 પછી મૂસાએ તથા લેવી યાજકોએ તમાંમ ઇસ્રાએલીઓને કહ્યું, “હે ઇસ્રાએલી બંધુઓ, શાંત થાઓ, અને સાંભળો. આજે તમે તમાંરા દેવ યહોવાની પોતાની પ્રજા માંટે બની ગયા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયલને કહ્યું, “હે ઇઝરાયલ, છાનો રહીને સાંભળ. આજે તું યહોવા તારા ઈશ્વરનિ પ્રજા થયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 પછી મોશે અને લેવીકુળના યજ્ઞકારોએ ઇઝરાયલના સર્વ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, શાંત રહો અને સાંભળો; આજે તમે તમારા ઈશ્વર યાહવેના લોક બન્યા છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયલને કહ્યું, “હે ઇઝરાયલ શાંત રહો અને સાંભળો. આજે તમે યહોવાહ તમારા ઈશ્વરની પ્રજા થયા છે. Viz kapitola |