Online Bible

- Reklamy -




પુનર્નિયમ 27:8 - પવિત્ર બાઈબલ

8 આ પથ્થરો ઉપર તમાંરે નિયમનાં શબ્દો સ્પષ્ટ વાંચી શકાય તે રીતે કાળજીપૂર્વક કોતરવા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તારે યહોવા તારે આ નિયમના સર્વ શબ્દો બહુ સ્પષ્ટ રીતે તે પથ્થરો પર લખવા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 તમારે આ સર્વ નિયમોના શબ્દો તે પથ્થરો પર સુવાચ્ય અક્ષરે લખવા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પથ્થરો ઉપર તારે નિયમના બધા શબ્દો સ્પષ્ટ રીતે લખવા.”

Viz kapitola kopírovat




પુનર્નિયમ 27:8

Následuj nás:

Reklamy


Reklamy