પુનર્નિયમ 27:7 - પવિત્ર બાઈબલ7 યજ્ઞો અને શાંત્યર્પણો કરો અને તમાંરા દેવ યહોવા સમક્ષ આનંદથી ખાવુ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તારે શાંત્યર્પણોના યજ્ઞ કરીને ત્યાં ખાવું. અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ આનંદ કરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તે પર તમારે તમારાં સંગતબલિ ચડાવવા અને તેમાંથી ખાવું અને તમારા ઈશ્વર પ્રભુના સાનિધ્યમાં આનંદોત્સવ કરવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તમારે શાંત્યર્પણો ચઢાવીને ત્યાં ખાવું; તમારે યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો. Viz kapitola |