Online Bible

- Reklamy -




પુનર્નિયમ 27:6 - પવિત્ર બાઈબલ

6 તમાંરા દેવ યહોવા માંટે વેદી બાંધવા માંટે વણઘડયા પથ્થરોનો ઉપયોગ કરવો. અને તેના ઉપર તમાંરા દેવ યહોવાને આહુતિ ચઢાવવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 આખાઅ પથ્થરોથી તારે યહોવા તારા ઈશ્વરની વેદી બાંધવી. અને તે પર તારે યહોવા તારા ઈશ્વરને માટે દહનીયાર્પણ કરવાં:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુની વેદી પણ ઘડાયા વગરના આખા પથ્થરોથી બંધાવી જોઈએ. તે વેદી પર તમારે તમારા ઈશ્વર પ્રભુને દહનબલિ ચડાવવા;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમારે યહોવાહ તમારા ઈશ્વર માટે વેદી બાંધવા સારુ અસલ પથ્થરોનો ઉપયોગ કરવો, તેના ઉપર યહોવાહ તમારા ઈશ્વર માટે દહનીયાર્પણ ચઢાવવાં.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 27:6

Následuj nás:

Reklamy


Reklamy