પુનર્નિયમ 27:25 - પવિત્ર બાઈબલ25 “‘જે વ્યકિત નિર્દોષ માંણસની હત્યા કરવા માંટે પૈસા લે છે તે શ્રાપિત છે;’ “અને બધા લોકો કહેશે, ‘આમીન.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 ‘જે નિરપરાધીની હત્યા કરવાને લાંચ લે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, આમીન.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 ‘નિર્દોષજનની હત્યા કરવા લાંચ લેનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 ‘જે કોઈ માણસ નિર્દોષ માણસને મારી નાખવા માટે લાંચ લે તો તે માણસ શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’ Viz kapitola |