Online Bible

- Reklamy -




પુનર્નિયમ 27:22 - પવિત્ર બાઈબલ

22 “‘જો કોઈ વ્યકિત પોતાની બહેન સાથે, પછી તે સગી બહેન હોય કે ઓરમાંન, જો તેની સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ!’ “અને બધા લોકો કહેશે, ‘આમીન.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ‘જે પોતાની બહેનની સાથે, એટલે પોતાના પિતાની દીકરી કે પોતાની માતાની દીકરીની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 ‘પોતાની બહેન એટલે પિતાની પુત્રી કે માતાની પુત્રી સાથે સમાગમ કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ‘જો કોઈ માણસ પોતાની બહેન સાથે, પોતાના પિતાની દીકરી, પોતાની માતાની દીકરી સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

Viz kapitola kopírovat




પુનર્નિયમ 27:22

Následuj nás:

Reklamy


Reklamy