Online Bible

- Reklamy -




પુનર્નિયમ 27:21 - પવિત્ર બાઈબલ

21 “‘જો કોઈ વ્યકિત પ્રાણીની સાથે અઘટિત કર્મ કરે તો તે શ્રાપિત થાઓ.’ “બધા લોકો કહેશે ‘આમીન.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ‘જે કોઈ પણ જાતના જાનવરની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, આમીન.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 ‘પ્રાણી સાથે સમાગમ કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ‘જે કોઈ માણસ કોઈ પણ પ્રકારના પશુંની સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

Viz kapitola kopírovat




પુનર્નિયમ 27:21

Následuj nás:

Reklamy


Reklamy