પુનર્નિયમ 27:13 - પવિત્ર બાઈબલ13 શ્રાપ ઉચ્ચારાય ત્યારે એબાલ પર્વત ઉપર રૂબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન અને નફતાલીના કૂળો ઊભા રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને રુબેન, ગાદ તથા આશેર તથા ઝબુલોન, દાન તથા નફતાલી, એઓ શાપ [આપવા] માટે એલાબ પર્વત ઉપર ઊભા રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 એમ જ શાપ ઉચ્ચારવા માટે રૂબેન, ગાદ, આશેર, ઝબુલૂન, દાન તથા નાફતાલીનાં કુળોના લોકો એબાલ પર્વત પર ઊભા રહે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે. Viz kapitola |