Online Bible

- Reklamy -




પુનર્નિયમ 27:12 - પવિત્ર બાઈબલ

12 “યર્દન નદી પાર કર્યા પછી લોકો ઉપર આશીર્વાદ ઉચ્ચારાય, તે વખતે નીચેનાં કુળો ગરીઝીમ પર્વત પર ઊભા રહે: શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ અને બિન્યામીન,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 “જ્યારે તમે યર્દન પાર ઊતરી રહો ત્યારે લોકોને આશીર્વાદ આપવા માટે શિમયોન તથા લેવી તથા યહૂદા તથા યિસ્સાખાર તથા યૂસફ તથા બિન્યામીન ગરેઝીમ પર્વત પર ઊભા રહે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 “જ્યારે તમે યર્દન પાર કરીને જાઓ, ત્યારે પ્રભુના લોક પર આશીર્વાદ ઉચ્ચારવા માટે શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યોસેફ તથા બિન્યામીનનાં કુળોના લોકો ગરીઝીમ પર્વત પર ઊભા રહે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 “યર્દન નદી પાર કર્યા પછી લોકોને આશીર્વાદ આપવા, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ તથા બિન્યામીન કુળો ગરીઝીમ પર્વત પર ઊભાં રહે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 27:12

Následuj nás:

Reklamy


Reklamy