Online Bible

- Reklamy -




પુનર્નિયમ 26:7 - પવિત્ર બાઈબલ

7 ત્યારે અમે અમાંરા યહોવા દેવને પોકાર કર્યો. તેમણે અમાંરો સાદ સાંભળ્યો અને અમાંરાં દુ:ખો, મુશ્કેલીઓ અને સતામણી જોયા;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને અમે અમારા પિતૃઓના ઈશ્વર યહોવાને હાંક મારી, ને યહોવાએ અમારી હાંક સાંભળી, ને અમારી વિપત્તિ તથા અમારી હાડમારી તથા અમારા પર ગુજરતા જુલમ તરફ દષ્ટિ કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 ત્યારે અમે અમારા પૂર્વજોના ઈશ્વરને પોકાર કર્યો. પ્રભુએ અમારો પોકાર સાંભળ્યો અને તેમણે અમારાં દુ:ખ, અમારો સખત પરિશ્રમ અને અમારા પર ગુજરતો જુલમ જોયાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ત્યારે અમે અમારા પિતૃઓના ઈશ્વર યહોવાહને પોકાર કર્યો. તેમણે અમારો સાદ સાંભળ્યો અને અમારી વિપત્તિ, મુશ્કેલીઓ અને અમારા પર થતાં જુલમ પર દ્રષ્ટિ કરી.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 26:7

Následuj nás:

Reklamy


Reklamy