પુનર્નિયમ 26:17 - પવિત્ર બાઈબલ17 તમે આજે યહોવાને તમાંરા દેવ તરીકે સ્વીકાર્યા છે. તમે તેણે ચીંધેલા માંગેર્ ચાલવાનો કરાર કર્યો છે. તેનાં કાયદાઓ, આજ્ઞાઓ અને નિયમો પાળવાનાં છે અને એ જે કહે તે પ્રમાંણે કરવાનું વચન તમે આપ્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 આજ તેં કબૂલાત આપી છે કે યહોવા તારા ઈશ્વર છે, વળી તું તેમના માર્ગોમાં ચાલશે, તથા તેમના વિધિઓ તથા તેમની આજ્ઞાઓ તથા તેમના હુકમો પાળશે, ને તેમની વાણી સાંભળશે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 આજે તમે એકરાર કર્યો છે કે, એકમાત્ર યાહવે તમારા ઈશ્વર છે અને તમે વચન આપ્યું છે કે તમે તેમના માર્ગોમાં ચાલશો અને તેમની વાણીને આધીન રહીને તેમની સર્વ આજ્ઞાઓ, ફરમાનો અને નિયમોનું પાલન કરશો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તમે આજે યહોવાહને તમારા ઈશ્વર તરીકે સ્વીકાર્યાં છે. તમે તેમના માર્ગમાં ચાલશો તથા તેમના કાયદાઓ, આજ્ઞાઓ અને નિયમો પાળશો અને તેમની વાણી સાંભળશો. Viz kapitola |