Online Bible

- Reklamy -




પુનર્નિયમ 26:16 - પવિત્ર બાઈબલ

16 “આજે તમાંરા દેવ યહોવા તમને આ નિયમો અને કાનૂનો પાળવાની આજ્ઞા કરે છે; તમાંરે પ્રામાંણિકતાથી હૃદયપુર્વક તેમને પાળવાના છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 આ વિધિઓ તથા હુકમો પાળવાની આજ્ઞા યહોવા તારા ઈશ્વર તને આજે આપે છે; માટે તું તારા ખરા હ્રદયથી તથા તારા ખરા જીવથી તેઓને પાળ ને અમલમાં લાવ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 “આજે તમારા ઈશ્વર પ્રભુ તમને તેમના સર્વ ફરમાનો અને આદેશોનું પાલન કરવા આજ્ઞા આપે છે. તેથી તમારા પૂરા દયથી અને પૂરા જીવથી તમે તેમનું પાલન કરો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આજે યહોવાહ તમારા ઈશ્વર તમને આ નિયમો અને હુકમો પાળવાની આજ્ઞા કરે છે; માટે તમે તમારા પૂરા હૃદયથી તથા પૂરા જીવથી તેને પાળો તથા અમલમાં મૂકો.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 26:16

Následuj nás:

Reklamy


Reklamy