Online Bible

- Reklamy -




પુનર્નિયમ 25:8 - પવિત્ર બાઈબલ

8 ત્યારબાદ ગામના આગેવાન વડીલો તેને બોલાવી તેને સમજાવે, અને તેમ છતાં તે હઠ પકડીને જણાવે કે, ‘હું તેને પરણવા માંગતો નથી.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે તેના નગરના વડીલો તેને બોલાવીને તેની સાથે વાત કરે. પછી જો તે ઊભો રહીને કહે કે ‘હું તેને લેવા ચાહતો નથી’.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 ત્યારે તેના નગરના વડીલો તે માણસને બોલાવીને તેને સમજાવે. તે પછી પણ જો તે માણસ હઠાગ્રહી બનીને તેની ભાભી સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરે,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યારે નગરના વડીલો તેને બોલાવીને તેને કહે. પણ કદાચ તે આગ્રહ કરીને કહે, “હું તેને લેવા ઇચ્છતો નથી.”

Viz kapitola kopírovat




પુનર્નિયમ 25:8

Následuj nás:

Reklamy


Reklamy