Online Bible

- Reklamy -




પુનર્નિયમ 25:6 - પવિત્ર બાઈબલ

6 તેનાથી તે સ્ત્રીને જે પ્રથમ પુત્ર જન્મે તે મરનાર ભાઈનો પુત્ર ગણાય, જેથી તેનું નામ ઇસ્રાએલમાંથી ભૂસાઈ ન જાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને એમ થાય કે જે પહેલા દીકરાને તે જન્મ આપે તે તેના મરહૂમ ભાઈનું નામ ધારણ કરે કે, તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 તેનાથી એ સ્ત્રીને પ્રથમ પુત્ર જન્મે તે મરનાર ભાઈનો પુત્ર ગણાય; જેથી તે ભાઇનું નામ ઇઝરાયલમાંથી નાબૂદ ન થાય.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અને એમ થાય કે તેને જે પ્રથમજનિત જન્મે તે તે માણસનાં મૃત્યુ પામેલા ભાઈનું નામ પ્રાપ્ત કરે, જેથી તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 25:6

Následuj nás:

Reklamy


Reklamy