Online Bible

- Reklamy -




પુનર્નિયમ 25:3 - પવિત્ર બાઈબલ

3 ચાબુકના ચાળીસ ફટકાથી વધારે ફટકાની સજા કરી શકાય નહિ; જો ચાળીસથી વધારે ફટકા માંરવામાં આવે તો તે બતાવે છે કે તમે તેના જીવનનું મહત્વ જેટલું અાંકવું જોઇએ તેટલું આંકતા નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ચાળીસ ફટકા સુધી તે તેને મારે, પણ તે ઉપરાંત નહિ, રખેને જો તે તેને આ કરતાં વધારે ફટકા મરાવે, તો તારા ભાઈ તારી દષ્ટિમાં હલકો લેખાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 તે માણસને ચાલીસ ફટકા મારી શકાય, પણ તેથી વધારે નહિ. એ કરતાં વધારે ફટકા મારવામાં આવે તો સાથી ઇઝરાયલીની જાહેરમાં નામોશી કરવા જેવું ગણાશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ન્યાયાધીશ તેને ચાળીસ ફટકા મારે, પણ ચાળીસથી વધારે ફટકા ન મારે; કેમ કે જો તે તેને વધારે ફટકા મારે, તો તમારો સાથી તમારી નજરમાં અપમાનિત ઠરે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 25:3

Následuj nás:

Reklamy


Reklamy