Online Bible

- Reklamy -




પુનર્નિયમ 25:18 - પવિત્ર બાઈબલ

18 તે લોકો તમાંરી વિરુદ્ધ લડ્યાં અને તમાંરા લોકો જે થાકી ગયા હતા અને નબળા હતા અને જેઓ બધાની પાછળ ધીમે ચાલી રહ્યાં હતાં તેમના પર આક્રમણ કર્યુ, અમાંલેકીઓને દેવનો ડર ન હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તું બેહોશ તથા થાકેલો હતો ત્યારે તે માર્ગમાં તને મળ્યો ને તારા પાછળના ભાગને, એટલે તારિ પાછળ રહેલા જે અબળ તે સર્વને તેણે માર્યા. અને પરમેશ્વરથી પણ તે બીધો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 તેમને ઈશ્વરનો પણ ભય નહોતો, અને તેથી જ્યારે તમે થાકીને નિર્ગત થઈ ગયા હતા, ત્યારે તમારી પાછળના ભાગમાં ધીમેધીમે ચાલનાર નિર્બળ લોકો પર આક્રમણ કરીને તેમણે તેમનો સંહાર કર્યો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તમે બેહોશ અને થાકેલાં હતા ત્યારે માર્ગમાં તે તમને મળ્યો. અને જે અબળો તારી પાછળ હતા તેઓના સર્વ પર આક્રમણ તેણે કર્યુ; અને ઈશ્વરનો પણ તેને ડર લાગ્યો નહિ.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 25:18

Následuj nás:

Reklamy


Reklamy