પુનર્નિયમ 25:17 - પવિત્ર બાઈબલ17 “તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાંલેકી પ્રજાએ તમાંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે યાદ રાખજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 મિસરમાંથી નીકળી આવતાં તને માર્ગમાં અમાલેકે જે કર્યું તે તું યાદ કર; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 “જ્યારે તમે ઇજિપ્ત દેશમાંથી નીકળીને આવતા હતા ત્યારે અમાલેકીઓએ તમારા પ્રત્યે કેવો વર્તાવ કર્યો તે યાદ રાખો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાલેકે જે કર્યું તે તમે યાદ કરો; Viz kapitola |