પુનર્નિયમ 25:15 - પવિત્ર બાઈબલ15 તમાંરે સાચા અને પ્રમાંણિત વજન અને માંપનો ઉપયોગ કરવો, જેથી યહોવાએ આપેલી ભૂમિમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પૂરેપૂરું તથા અદલ વજનિયું તું રાખ. પૂરેપૂરું તથા અદલ માપ પણ તું રાખ; એ માટે કે જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પરંતુ તમારે સાચાં અને અદલ કાટલાં અને માપ રાખવાં; જેથી જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં તમે દીર્ઘ સમય વાસ કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તમારે સાચું અને પ્રમાણિત વજન તથા માપ રાખવું જેથી યહોવાહ તમારા ઈશ્વર જે દેશ તમને આપે છે તેમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો. Viz kapitola |